Sunday, July 17, 2016

એક શામ ગુરુ શિષ્ય કે નામ

શાળાના શિક્ષિકબહેને તાલુકા કક્ષાએ થતો કાર્યક્રમ એક શામ ગુરુ શિષ્ય કે નામમાં સી. આર. સી કક્ષાએથી ભાગ લીધો તથા શાળાના આચાર્યશ્રીનું  અંગ્રેજી વિષયમાં ટેન ડે ઈંગ્લીશમાં નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા બદલ ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું.

No comments:

Post a Comment