Monday, October 22, 2012

ગરબા મહોત્સવ ૨૦૧૨

અંબા આવો તો રમીએ ....................
આઠમના નોરતે ગરબે ઘૂમી રહેલ ખેલૈયાઓ 

Thursday, October 18, 2012

વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી

આજના આધુનિક યુગમાં સયુંકત કુટુંબ પ્રથાનો લોપ થઇ રહ્યો છે. કોઈ રોજી રોતી માટે તો કોઈ ઘરના વાતાવરણ કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કુટુંબથી દુર રહે છે ત્યારે આજનું બાળક દાદા દાદીના સ્નેહ અને વાત્સલ્યથી તદન અજાણ રહે છે. બાળકો દાદા દાદીનો સ્નેહ શું હોય તે જાણે તે હેતુ થી શાળામાં વિશ્વ વૃદ્ધ દિનના દિવસે ગામના દ્દાદાદાડીને બોલાવી તેમનું સન્માન કરાવ્યું તથા દાદા દાદી દ્વારા બાળકોને વાર્તા કહેવડાવી . આ પ્રસંગથી બાળકો તો આનંદિતથયા જ્થયા પરંતુ દાદા દાદી પણ ખુબ ભાવ વિભોર થયા.

s.m.c. સભ્યોની તાલીમ


પ્રભુનગર પ્રાથમિક શાળામાં S.M.C સભ્યોની બે દિવસીય તાલીમ યોજાઈ.જેમાં અધ્યક્ષશ્રી, સભ્ય સચિવ, બે મહિલાવાલી, બે પુરુષ વાલી એમ છ સભ્યોએ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો. તથા શાળાની પ્રગતિ માટેની યોજનાઓ ઘડવામાં આવી.  

પુરક પોષક આહાર


s. m. c. સભ્ય દ્વારા બાળકોને પારલેજી બિસ્કીટ તથા ચણાનો નાસ્તો. 

લાડુનું જમણ

હીરા કાકા તરફથી બાળકોને દેશી ઘીના લાડુનું જમણ 

Saturday, October 6, 2012

વાચન પર્વ

વાચન પર્વનું બાઈસેગ ધ્વારા  માર્ગદર્શન મેળવતા શિક્ષકો અને બાળકો 

ગાંધી જયંતીની ઉજવણી

ગાંધી જયંતી નિમિતે બાળકોએ જાહેર સ્થળોની સફાઈ , તથા સુલેખન સ્પર્ધા, અને ગાંધીજીના જીવન પર આધારિત નાટકોની ઝાખી કરાવી. 

અભિનય ગીત કરતા બાળકો


ટી. એલ. એમ. નિર્માણમાં બાળકોની ભાગીદારી

શિક્ષકો  અને બાળકોએ મળીને બનાવેલ વાર અને માસના તોરણો . 

હિન્દી દિવસની ઉજવણી

આ દિવસે શાળામાં આખો દિવસ માતૃભાષામાં નહિ પણ રાષ્ટ્રભાષામાં બાળકો અને શિક્ષકોએ વ્યવહાર કર્યો.