Saturday, January 24, 2015

સરસ્વતી વંદના

બાળકોએ માં સરસ્વતીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી માં પાસે સદબુદ્ધિ તથા વિદ્યા આપવા પ્રાર્થના કરીતથા
 
હિંદુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ તથા વસંત ઋતુને ઋતુઓનો રાજા શા માટે કહે છે? તેની માહિતી બાળકોને આપી.

પિતાના સ્મરણાર્થે .............

પિતાના સ્મરણાર્થે રીકેશભાઈ તરફથી બાળકોને ખમણનો નાસ્તો. 

પિતાના સ્મરણાર્થે.....................

પિતાના સ્મરણાર્થે  દીકરીએ શાળાના બાળકોને નોટની ભેટ આપી
.

kite festival

બાળકોએ પતંગ ઉડાવી , કાપી આનંદ કરી શાળાના વાતાવરણને ગજવી મુક્યું. એમની કિલકારી સાંભળી મને મારું બાળપણ યાદ આવ્યું. 

Friday, January 16, 2015

કાગળકામ

બાળકો સ્વસર્જનનો આનંદ લે તથા તેમનામાં રહેલું હસ્ત કૌશલ્ય ખીલે એ હેતુથી બાળકોને રંગીન કાગળમાંથી પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરાવી. 

 

નાસ્તો

ભરતભાઈ તરફથી તેમના માતાના સ્મરણાર્થે બાળકોને જલેબીનો નાસ્તો તથા પતંગની ભેટ 

Tuesday, January 13, 2015

યુવા દિન


યુવા દિન નિમિતે શાળાના બાળકોએ સ્વામીજીની મહત્તા સિદ્ધ કરવા માટે રેલીનું આયોજન કર્યું. શાળામાં સ્વામીજી પર નિબંધ લેખન સ્પર્ધા , વકતૃત્વ સ્પર્ધાપણ કરી હતી. બાળકો સ્વામીજીના જીવનમાંથી પ્રેરણા લે તથા સ્વામીજીની રાષ્ટ્રભક્તિથી તથા દીનદુખિયાની મદદ કરવાની પ્રેરણા લે.



Saturday, January 10, 2015

તાલુકા કક્ષાનો રમતોત્સવ

તાલુકા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેતા શાળાના કુમાર, કન્યા તથા શિક્ષિકા બહેન 


સ્વચ્છતા

શાળામાં આવતા ગરીબ વર્ગના
બાળકોના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોયબાળકોના વાળ કપાવી આપતા શાળાના આચાર્યશ્રી 

કિચન ગાર્ડન

પોતે ઉછેરેલ કિચન ગાર્ડનની શાકભાજીમાંથી મેથીની ભાજી,ધાણા, લસણના ઉપયોગથી બનાવેલ મુઠીયાની લિજ્જત માણતા બાળકો.