Sunday, July 17, 2016

બચત બેંક


બાળકોમાં બચતનો ગુણ વિકસે. બાળકો પૈસાનું મહત્વ સમજે તથા પોતાની વસ્તુ પોતે પોતાની બચતમાંથી લે એવા હેતુથી બાળકોને શાળામાં બચત બેંક  શરુ કરી. જેના દ્વારા બાળકો પોતાની ચીજ વસ્તુ બચતમાંથી જ લેતા થયા. પ્રવાસ માટે પણ પોતાના જમા કરેલા પૈસા જ વાપરતા થયા.

No comments:

Post a Comment