Sunday, July 17, 2016

પ્રજાસત્તાક દિનની ઉજવણી


પ્રજાસત્તાક દિનની ઉજવણી એ આપણા માટે ગૌરવની વાત છે. આ વર્ષે પુરા રાજ્યમાં પ્રજાસતાક દિનના દિવસે ગામની વધુ ભણેલી દીકરી પાસે ધ્વજ વંદન  કરાવ્યું








. તથા જે માતા પિતાને સંતાનમાં ફક્ત દીકરી જ હોય તેમનું સન્માન કર્યું . ધ્વજ વંદન કરનાર દીકરીને સન્માનપત્ર આપ્યું , તેનું સન્માન કર્યું તથા ટ્રોફીથી તેનું સ્વાગત કર્યું. સાંજે સંસ્કૃતિક કાર્યક્રમ કર્યો જેમાં શાળાના બધા જ બાળકોએ ભાગ લીધો
.

No comments:

Post a Comment