Wednesday, December 24, 2014

તાલુકા કક્ષાની વિવિધ શૈક્ષિણક સ્પર્ધાઓ

શાળાનો નાનો મેહુલ નિબંધ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ

નાતાલની ઉજવણી





બાળકો આપણા દેશના વિવિધ તહેવારો વિષે એના જુદા જુદા રીતરીવાજો જાણે તથા દેશની એકતા વિષે જાણે તથા આપણા દેશના વિવિધ લોકો વિષે જાણે તે હેતુથી  શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ પ્રથમ વર્ગની સફાઈ કરી વર્ગ શણગાર સ્પર્ધા દ્વારા શાળાના ઓરડાઓ શણગાર્યા.જેમાં પ્રથમ ક્રમે આવનાર ટીમને ઇનામ આપ્યું. ત્યાર બાદ શાળાના નાના શાંતા ક્લોઝે સૌને તોપીઓની ભેટ આપી અને ચોકલેટ દ્વારા સૌના મો મીઠા કરાવ્યા. બાળકોને નાતાલના તહેવાર વિષે માહિતી આપી. 


ગિજુભાઈ સુરતી તરફથી બિસ્કીટ અને ચોકલેટની ભેટ
ગાયત્રી ટેલર્સ ,કીમ તરફથી બાળકોને બિસ્કિટ અને ચેવડાનો નાસ્તો.

Saturday, December 20, 2014

તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાળાની મુલાકાતે

ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલે શાળાની મુલાકાત લઇ શાળાની દરેક પ્રવૃતિની માહિતી મેળવી તથા મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કર્યું. 


સ્પીકરનું દાન

ભાવિન ભાઈ મૈસુરીયા તરફથી સ્પીકરનું તથા માઈક્રો ફોનની ભેટ 

s.m.c.તાલીમ



જમીન

જમીનને ચાળણો, ચાળણી, અને સુતરાઉ કાપડથી માટીના કણોનું તારણ મેળવતા બાળકો 

એ હાલો................. મેળે









શાકભાજી વાળાની મુલાકાત

બાળકો શાકભાજીવાળાની મુલાકાત લઇ શાકભાજીની ઓળખ તથા ભાવ પૂછી રહ્યા છે. 

Friday, December 19, 2014

s.m.c. talim

શાળાના એસ.એમ.સી.ના શિક્ષણવિદ તથા અધ્યક્ષ બ્લોક કક્ષાએથી લઇ આવેલ તાલીમ શાળાના અન્ય એસ.એમ,સી. સભ્યોને આપી


તિથીભોજન

રેવતસિંગ રાજપુરોહિત તરફથી દાળ, ભાત, શાક, પૂરી, ખમણનું તિથિ ભોજન 

તિથીભોજન

ભગવતીભાઈ મૈસુરીયા તરફથી દાળ, ભાત, શાક, લાપસી, ખમણનું ભોજન 

Thursday, November 20, 2014

પાંચમો દિવસ

શૌચાલયની સફાઈ

ચોથો દિવસ

પાણીની ટાંકીની સફાઈ 

ત્રીજો દિવસ

શરીરની સ્વચ્છતામાં બાળકોના નખ, વાળની સ્વચ્છતા તથા શાળામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો. 

બાળ સ્વચ્છતા સપ્તાહ

બીજા દિવસે મધ્યાહન ભોજન સ્વચ્છતા 

બાળ સ્વચ્છતા સપ્તાહ

તારીખ ૧૪ થી ૧૯ સુધી શાળાઓમાં બાળ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં  પ્રથમ દિવસે વર્ગ સફાઈ, મેદાન સફાઈ કરી. 

ઉજાણી

બાળકોને નદીકિનારે લઇ જઈનદીકિનારો, ટેકરીની સમજ આપી. બાળકો નદીની રેતીમાં રમ્યા તથા નાસ્તો કર્યો નદી વિષે માહિતી મેળવી. 



જાહેર સ્થળોની મુલાકાત



 બાળકોને વિવિધ જાહેર સ્થળો જેવાકે પોસ્ટ ઓફિસ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન વગેરે સ્થળોની મુલાકાત લેવડાવી   તેમના કાર્યોની માહિતી મેળવી .





ટપાલીની મુલાકાત


મુલાકાત

ચિત્રકારની મુલાકાત

Thursday, November 13, 2014

રંગોળી સ્પર્ધા

નાના બાળકો દ્વારા પોતાની કલાકારીગરીનું 

 પ્રદર્શન 

દિવાળીની ઉજવણી







શાળાના બાળકો સાથે દિવાળી મનાવવાની જે ખુશી છે તે બીજા કશામાં