Wednesday, October 16, 2013

ગરબા સ્પર્ધા


 બાળકો સાથે રમવાની મઝા જ કઈ ઓર હોય છે. 

 ગાંધી જયંતી નિમિતે બાળકોની નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, નાટક તથા મહા સફાઈ વગેરે જેવી પ્રવૃતિઓ કરાવી. 



Wednesday, October 2, 2013

દાદા_દાદી ડે

વિશ્વ વૃદ્ધ દિનના દિવસે શાળાના બાળકો પોતાના દાદા દાદીનો આદર કરતા શીખે એમાટે દાદા દાદીને શાળામાં બોલાવી એમના મહત્વની બાળકો સાથે

ચર્ચા કરી કહેવાય છે કે કુમળો છોડ વાળીએ તેમ વળે તેમ બાળક આ ઉમરમાં જે શીખે છે તે ક્યારેય ભૂલતો નથી. 

મેહંદી સ્પર્ધા


મેહંદી નાના મોટા સૌને પોતાના રંગે રંગી દે છે. અહીં અમે પણ નાના ભૂલકાઓને એના રંગે રંગવાનો પ્રયાસ કર્યો છે.

Sports Day


લંગડીદોડ    




  












હિન્દી દિવસની ઉજવણી

બાળકો આપણી રાષ્ટ્ર ભાષાનું મહત્વ સમજે એ હેતુથી હિન્દી દિવસના દિવસે પુરો દિવસ બાળકોએ હિન્દીમાં જ વાત કરી .