Thursday, August 20, 2015

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગામના આગેવાનો, એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. તથા શાળાના બાળકો દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું.


બિસ્કીટનો નાસ્તો

દિનેશભાઈ પરમાર તરફથી પોતાના પુત્રના સ્મરણાર્થે બાળકોને બિસ્કીટનો નાસ્તો 

તિથિ ભોજન



મહિલા સશક્તિ કરણ કાર્યક્રમ

મહિલા સશક્તિ કરણ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહિલા વાલીઓને સન્માન્ય તથા કાર્યક્રમ અને તેમના કામથી વાકેફ કાર્ય. શાળાની બાલિકાઓએ બેટી બચાવો, બેટી પઢાંઓ વિષે વક્તવ્ય આપ્યું. આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ અને આગળ પ્રગતિ કરે છે. આજની નારી અબલા નથી. નારીઓનું સન્માન એ જ આજના યુગમાં સૌથી મોટું પુણ્ય કાર્ય છે. 

miss. gorma & mr. kesariya

અલુણા વ્રત નિમિતે શાળામાં miss. gorma & mr. kesariya સ્પર્ધાનું આયોજન કરેલ હતું. 

LSTD

બાળકો દ્વારા ઉભું કરાયેલ બજારનું દ્રશ્ય 

ગુરુ પૂર્ણીમાની ઉજવણી

બાળકો પોતાના જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે સમજે તે માટે શાળામાં તેમને પોતાના શિક્ષકોનુ પૂજન કર્યું તથા ગુરુએ આજના દિવસના મહાત્મય વિષે સમજાવ્યું.પ્રભુનાગરના રહેવાસી શ્રી રાકેશ ભાઈએ ગુરુ પૂર્ણિમા નિમિતે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો.



મહેંદી સ્પર્ધા


શાળામાં અલુણા વ્રત નિમિતે બાળાઓની મહેંદી સ્પર્ધાનું આયોજન કરેલ હતું.જેના દ્વારા બાળાઓમાં ચિત્ર કાળમાં રસ રુચિ જાગે.

વિશ્વ વસ્તી દિન

આજે વિશ્વમાં સૌથી વધુ વકરતો પ્રશ્ન હોય તો તે છે વસ્તીની. બાળકો તેના લાભ અને ગેર લાભ વિષે જાણે તે હેતુથી શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું.જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

તિથિ ભોજન

એક અજ્ઞાત દાતા દ્વારા મસાલા ખીચડી અને છાશનું ભોજન.