Sunday, June 17, 2012

શાળા પ્રવેશોત્સવ

 માડી મને મેલવા હાલ મારે નિશાળે જાવું છે...........   આ ગીત પ્રવેશોત્સવને કારણે out of date થઇ ગયું છે. હવે બાળકો આમ ગાશે .........માડી મને તૈયાર         કર સાહેબ મારા લેવા આવે.......ઝટ ઝટ મને તૈયાર કર ગાડી મારી રાહ જુએ ...
                                                                           શાળા કમ્પાઉન્ડવોલનું ખાત મુહૂર્ત કરતા જીલ્લા પંચાયત સુરતના કારોબારી અધ્યક્ષશ્રી  
   શાળામાં સરગવાના છોડનું આરોપણ  કરતા પ્રાન્ત અધિકારીશ્રી            

મુખ્ય મંત્રી શ્રીનું વાલીઓને સંબોધન

માનનીય મુખ્ય મંત્રીશ્રીનું સંબોધન સાંભળતા શિક્ષક, વાલીઓ તથા વિદ્યાર્થીઓ