Thursday, March 22, 2012

વિશ્વ જળ દિન


પાણી શબ્દ બોલાતા જ જાણે આખા શરીરમાં ઠંડક વ્યાપી જાય છે. "પાણી એ ધરતી પરનું અમૃત પીણું છે. જે નાના મોટા સૌને ભાવે છે." તેથી જ તેનો ખપ પુરતો જ ઉપયોગ કરવો જોઈએ. અને પાણી બચાવવું જોઈએ. આ સત્ય સમજાવવાના પ્રયત્ન રૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.

વિશ્વ વન દિવસ

વિશ્વ વન દિન નિમિત્તે છોડ વાવતા  s.m.c.
અધ્યક્ષા                                                                          
 બાળકોને છોડની માવજત શીખવતા શાળાના આચાર્ય શ્રી.

Saturday, March 10, 2012

******** *********************** આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી ***********************

 આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી પ્રસંગે પ્રભુનગર પ્રાથમિક શાળામાં SMC ના મહિલા સભ્યો,અધ્યક્ષ અને મહિલા વાલીઓનું સન્માન કરવામાં આવ્યું તથા સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી યુવા વર્ષ નિમિત્તે બહેનોને સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગોને લગતા પુસ્તકોની ભેટ આપવામાં આવી.  

Wednesday, March 7, 2012

હોળીની ઉજવણી

હોલી  કે દિન દિલ ખીલ જાતે હૈ રંગો મેં રંગ મિલ જાતે હૈ
   હોલી હૈ ................
                                                                                  


                                            હોળીના ખજુર, ધાણી, 
                                              ચણા, ટોપરું, સાકર 
                                             વગેરેની ઉજાણી કરતા
                                                          બાળકો 


રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે 

Monday, March 5, 2012

   


રાજસ્થાની લોક નૃત્ય " ઘુમર" રજુ કરતા મુળદ, કીમ ના ગુરુ-શિષ્યાઓ