Monday, December 26, 2011

રક્ષાબંધનની ઉજવણી



કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી
ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી

બાળકોમાં વાંચનનો ગુણ કેળવાય તે હેતુથી ભાઈઓએ બહેનોને વાર્તાના પુસ્તકો ભેટ આપ્યા.








રક્ષાબંધનની ઉજવણી


કોણ હલાવે લીમડીને કોણ હલાવે પીપળી
ભાઈની બેની લાડકીને ભઈલો ઝુલાવે ડાળખી..............










                                                 
બાળકોમાં વાંચનનો ગુણ કેળવાય તે હેતુથી ભાઈએ બહેનને વાર્તાના પુસ્તકો ભેટ આપ્યા.
Add caption

મહેંદી સ્પર્ધા


મેહંદીજેનાહાથે ચઢે છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે. અમે પણ બાળકોમાં રહેલી શક્તિઓની છાપ તેમના માનસ પર રહે તેવો પ્રયત્ન કર્યો છે.

Tuesday, December 20, 2011

ગુરૂપુર્ણીમાંની ઉજવણી




ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકીગોવિંદ ડીઓ બતાય 

મિસ. ગોરમા સ્પર્ધા

ગોરમાના વ્રત વખતે બાળાઓ ખુબ જ  ઉત્સાહમાં હોય છે. તેવાવાખતે આવી સ્પર્ધાઓ તેમને વધુ ઉત્સાહિત કરે છે. સાથે સાથે તેઓ મિસ . ઇન્ડિયા જેવી સ્પર્ધાઓથી વાકેફ થાય છે. 

Monday, December 19, 2011

mulakat






બાળકો જે જોઈને શીખે અનુભવીને શીખે તે તેઓ સાંભળીને શીખી શકતા નથી.

Sunday, February 6, 2011

શાળા પરિચય


આ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાની પ્રભુનગર પ્રાથમિક શાળાનો બ્લોગ છે.
અહી અમે અમારી નાનકડી શાળામાં થતા અવનવા પ્રયોગો અને પ્રવૃતિઓને તમારી સામે વહેચવાનું નક્કી કર્યું છે.
આપ તે અંગે આપના સુચનો આપી અમને મદદરૂપ થશો તેવી અપેક્ષા સહ.
-આપનો:
રાકેશ પરમાર, આચાર્ય પ્રભુનગર પ્રાથમિક શાળા.
હેમલતાબેન પરમાર, મદદનીશ શિક્ષક, પ્રભુનગર પ્રાથમિક શાળા