Monday, February 2, 2015

ગાંધી નિર્વાણ દિન


ગાંધી નિર્વાણ દિન નિમિતે શાળાના બાળકોએ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. શાળાની બાળાએ બાપુના જીવનની વાતો કરી તથા બરાબર સમયસર મોંનતથા સ્વચ્છતા શપથનું  વાંચન તથા બરાબર ૧૧ કલાકે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. શાળાના હાજર તમામ બાળકો તથા શિક્ષિક બહેને આ સ્પર્ધામાં ભાગ લીધો. શાળામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.આ કાર્યક્રમમાં એસ. એમ. સી. સભ્યો તથા વાલીઓએ પોતાનું યોગદાન આપ્યું.  શાળામાં તારીખ ૨૯મી એ શાળા સફાઈ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ હતું. 

પ્રજાસતાક દિનની ઉજવણી

શાળામાં પ્રજાસતાક દિન  નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ તથા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં તેરી હૈ જમી.............! પ્રાર્થના , ઇટ હેપ્પંસ ઓન્લી ઇન ઇન્ડિયા ................, એસા દેશ હૈ મેરા ................, તથા ઇન્ડિયા વાલે ......................જેવા દેશભક્તિ ગીત તથા શાળાની બાળાએ માનનીય પ્રધાન મંત્રી શ્રીની  બેટી બચાવો બેટી ભણાવો ઝુંબેશનો સાદ પ્રભુનગરના દરેક ઘર સુધી પહોચાડ્યો. તથા શાળા
 





પરિવાર તરફથી શાળાને નાની મોટી વસ્તુઓ દાન સ્વરૂપે આપતા દાતાશ્રીઓનું સન્માન તથા અવાર નવાર તિથિ ભોજન પૂરું પડતા દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. 

પ્રથમ બાળ ફિલ્મોત્સવ

ગુજરાત રાજ્યના પ્રથમ બાળ ફિલ્મોત્સવમાં ભાગ લેતા  શાળાના  આચાર્ય શ્રી