Wednesday, December 24, 2014

તાલુકા કક્ષાની વિવિધ શૈક્ષિણક સ્પર્ધાઓ

શાળાનો નાનો મેહુલ નિબંધ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ

નાતાલની ઉજવણી





બાળકો આપણા દેશના વિવિધ તહેવારો વિષે એના જુદા જુદા રીતરીવાજો જાણે તથા દેશની એકતા વિષે જાણે તથા આપણા દેશના વિવિધ લોકો વિષે જાણે તે હેતુથી  શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ પ્રથમ વર્ગની સફાઈ કરી વર્ગ શણગાર સ્પર્ધા દ્વારા શાળાના ઓરડાઓ શણગાર્યા.જેમાં પ્રથમ ક્રમે આવનાર ટીમને ઇનામ આપ્યું. ત્યાર બાદ શાળાના નાના શાંતા ક્લોઝે સૌને તોપીઓની ભેટ આપી અને ચોકલેટ દ્વારા સૌના મો મીઠા કરાવ્યા. બાળકોને નાતાલના તહેવાર વિષે માહિતી આપી. 


ગિજુભાઈ સુરતી તરફથી બિસ્કીટ અને ચોકલેટની ભેટ
ગાયત્રી ટેલર્સ ,કીમ તરફથી બાળકોને બિસ્કિટ અને ચેવડાનો નાસ્તો.

Saturday, December 20, 2014

તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાળાની મુલાકાતે

ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલે શાળાની મુલાકાત લઇ શાળાની દરેક પ્રવૃતિની માહિતી મેળવી તથા મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કર્યું. 


સ્પીકરનું દાન

ભાવિન ભાઈ મૈસુરીયા તરફથી સ્પીકરનું તથા માઈક્રો ફોનની ભેટ 

s.m.c.તાલીમ



જમીન

જમીનને ચાળણો, ચાળણી, અને સુતરાઉ કાપડથી માટીના કણોનું તારણ મેળવતા બાળકો 

એ હાલો................. મેળે









શાકભાજી વાળાની મુલાકાત

બાળકો શાકભાજીવાળાની મુલાકાત લઇ શાકભાજીની ઓળખ તથા ભાવ પૂછી રહ્યા છે. 

Friday, December 19, 2014

s.m.c. talim

શાળાના એસ.એમ.સી.ના શિક્ષણવિદ તથા અધ્યક્ષ બ્લોક કક્ષાએથી લઇ આવેલ તાલીમ શાળાના અન્ય એસ.એમ,સી. સભ્યોને આપી


તિથીભોજન

રેવતસિંગ રાજપુરોહિત તરફથી દાળ, ભાત, શાક, પૂરી, ખમણનું તિથિ ભોજન 

તિથીભોજન

ભગવતીભાઈ મૈસુરીયા તરફથી દાળ, ભાત, શાક, લાપસી, ખમણનું ભોજન