Friday, June 26, 2015
લાઈફ સ્કીલ થ્રુ ડ્રામા
લાઈફ સ્કીલ થ્રુ
ડ્રામા
અંતર્ગત ભાષા શિક્ષણમાં રમત દ્વારા હિન્દી ભાષામાં પોતાનો પરિચય તથા ગમતી બાબત વિષે કહેતા
બાળકો. ધોરણ ૪ ના બાળકો માટે હિન્દી ભાષા નવી હોય તેમની મૌખિક અભિવ્યક્તિ તથા શ્રવણકૌશલ્ય વિકસાવવા તથા શબ્દોનો પરિચય મેળવવા માટે આ રમત ખુબ ઉપયોગી છે. તથા
રમતા રમતા બાળકો ઝડપથી શીખે છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment