Tuesday, June 16, 2015

એસ એમ સી મીટીંગ

શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન અંગે એસ.એમ.સી.સભ્યોની મીટીંગ રાખવામાં  આવી હતી . તથા બાળકોને પાઠ્યપુસ્તકોની વહેચણી પણ કરવામાં આવી.સભ્યોને આ વર્ષથી શાળા પ્રજ્ઞા શાળા થાય છે તેની માહિતી પણ આપી.

No comments:

Post a Comment