Wednesday, January 16, 2013

kite festival


ગુરુવાણીમાં બાળકોને ઉતરાયણની વાત કરતાત્યાં જ એક બાળકે પ્રશ્ન કર્યો સાહેબ આ ઘણા દિવસથી છાપામાં કાઈટ ફેસ્ટિવલની વાત આવે છે તો આ કાઈટ ફેસ્ટિવલ છે શું? મેં જવાબ આપ્યો બેટા આ જુના શરીરને નવા કપડા! બાળક કહે સાહેબ સમજાય  એવું કહોને .મેં કહ્યું બેટા તું દર વર્ષે આ તહેવાર ઉજવે જ છે. જે તારો પતંગોત્સવ એ જ આ લોકોનો કાઈટ ફેસ્ટિવલ. બાળક કહે હા આ જ જુના શરીરના નવા કપડા. 

No comments:

Post a Comment