Monday, February 2, 2015
ગાંધી નિર્વાણ દિન
ગાંધી નિર્વાણ દિન નિમિતે શાળાના બાળકોએ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. શાળાની બાળાએ બાપુના જીવનની વાતો કરી તથા બરાબર સમયસર મોંન
તથા સ્વચ્છતા શપથનું વાંચન તથા બરાબર ૧૧ કલાકે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. શાળાના હાજર તમામ બાળકો તથા શિક્ષિક બહેને આ સ્પર્ધામાં ભાગ લીધો. શાળામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.આ કાર્યક્રમમાં એસ. એમ. સી. સભ્યો તથા વાલીઓએ પોતાનું યોગદાન આપ્યું.
શાળામાં તારીખ ૨૯મી એ શાળા સફાઈ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ હતું.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment