Monday, February 2, 2015
પ્રજાસતાક દિનની ઉજવણી
શાળામાં પ્રજાસતાક દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ તથા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં તેરી હૈ જમી.............! પ્રાર્થના , ઇટ હેપ્પંસ ઓન્લી ઇન ઇન્ડિયા ................, એસા દેશ હૈ મેરા ................, તથા ઇન્ડિયા વાલે ......................જેવા દેશભક્તિ ગીત તથા શાળાની બાળાએ માનનીય પ્રધાન મંત્રી શ્રીની બેટી બચાવો બેટી ભણાવો ઝુંબેશનો સાદ પ્રભુનગરના દરેક ઘર સુધી પહોચાડ્યો. તથા શાળા
પરિવાર તરફથી શાળાને નાની મોટી વસ્તુઓ દાન સ્વરૂપે આપતા દાતાશ્રીઓનું સન્માન તથા અવાર નવાર તિથિ ભોજન પૂરું પડતા દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment