Tuesday, August 19, 2014
Monday, August 18, 2014
સ્વાતંત્ર્યદિનની ઉજવણી


આઝાદ ભારત પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરવા શાળાના બહેન શ્રી સાથે મળીને બ્લેક બોર્ડ શણગાર્યા. દેશ માટે એમના મનમાં રહેલા આનંદને અલગ અલગ રીતેવ્યક્ત થતો જોયો. શાળાના બાળકોએ speech આપી. ગામના સરપંચ શ્રીએ તેમને પ્રોત્સાહન ઇનામ આપ્યું.
સી. આર. સી. કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ

રક્ષાબંધનની ઉજવણી
ભાઈ બહેનના પ્રેમને મુ લાવવો આપણા માટે શક્ય નથી આપણે તો ફક્ત એમના પ્રેમની સલામતી માટે પ્રભુને પ્રર્થાનાજ કરી શકીએ છીએ. આ નાનકડા ભાઈ બહેન એકબીજા પ્રત્યેના પોતાના કર્તવ્યની પ્રતીતિ કરાવે છે. અમારી શાળામાં
આ રક્ષાબંધનના પવિત્ર દિવસને બાળકોએ સ્વચ્છતા અભિયાન સાથે જોડી ભાઈઓએ બહેનોને સ્વચ્છતાના સાથી એવા હાથ રૂમાલની ભેટ આપી.
આ રક્ષાબંધનના પવિત્ર દિવસને બાળકોએ સ્વચ્છતા અભિયાન સાથે જોડી ભાઈઓએ બહેનોને સ્વચ્છતાના સાથી એવા હાથ રૂમાલની ભેટ આપી.
Wednesday, August 6, 2014
my very sweet student

Subscribe to:
Posts (Atom)