Saturday, December 20, 2014
એ હાલો................. મેળે
નાના હોય કે મોટા જો મેળામાં જવાનું હોય તો સૌને
ખુબ ગમે છે. મેળામાં ફરવું, ખાવું અને
મજા કરવી
બાળકોને ખુબ ગમે છે. અમારી બાજુના ગામમાં જ મેળો ભરાતો હોય બાળકોને મેળામાં લઇ જવા ચકડોળમાં બેસાડવા , આઈસ્ક્રીમ ખવરાવવી બધો જ ખર્ચ દર વર્ષે અમારા આચાર્ય શ્રી ચૂકવે છે. આ ઉપરાંત ઉજાણી હોય કે મુલાકાતે લઇ જવા દરેક પ્રવૃત્તિ માટે આચાર્ય પોતાની કારમાં બાળકોને લઇ જાય છે. દરેક ધોરણમાં આવતી ક્ષેત્રિય મુલાકાત માટે બાળકોને લઇ જાય છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment