Wednesday, December 24, 2014
નાતાલની ઉજવણી

બાળકો આપણા દેશના વિવિધ તહેવારો વિષે એના જુદા જુદા રીતરીવાજો જાણે તથા દેશની એકતા વિષે જાણે તથા આપણા દેશના વિવિધ લોકો વિષે જાણે તે હેતુથી શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ પ્રથમ વર્ગની સફાઈ કરી વર્ગ શણગાર સ્પર્ધા દ્વારા શાળાના ઓરડાઓ શણગાર્યા.જેમાં પ્રથમ ક્રમે આવનાર ટીમને ઇનામ આપ્યું. ત્યાર બાદ શાળાના નાના શાંતા ક્લોઝે સૌને તોપીઓની ભેટ આપી અને ચોકલેટ દ્વારા સૌના મો મીઠા કરાવ્યા. બાળકોને નાતાલના તહેવાર વિષે માહિતી આપી.
Saturday, December 20, 2014
એ હાલો................. મેળે



Friday, December 19, 2014
Thursday, November 20, 2014
Thursday, November 13, 2014
Subscribe to:
Posts (Atom)