Friday, August 23, 2013

miss.gorama &mi. kesariya

શાળામાં મિસ. ગોરમા સ્પર્ધા તો દર વર્ષે કરીએ છીએ તેથી શાળાના છોકરા રીસાયા કે અમારે માટે કોઈ સ્પર્ધા નહિ? આ એમનું અમારે માટે મને ખૂચ્યું તેથી આ વર્ષે એમના માટે પણ મી. કેસરિયા સ્પર્ધા યોજી 


તેઓ  ખુબ ઉત્સાહથી તેમાં જોડાયા 

No comments:

Post a Comment