શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગામના આગેવાનો, એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. તથા શાળાના બાળકો દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું.
દિનેશભાઈ પરમાર તરફથી પોતાના પુત્રના સ્મરણાર્થે બાળકોને બિસ્કીટનો નાસ્તો
મહિલા સશક્તિ કરણ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહિલા વાલીઓને સન્માન્ય તથા કાર્યક્રમ અને તેમના કામથી વાકેફ કાર્ય. શાળાની બાલિકાઓએ બેટી બચાવો, બેટી પઢાંઓ વિષે વક્તવ્ય આપ્યું. આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ અને આગળ પ્રગતિ કરે છે. આજની નારી અબલા નથી. નારીઓનું સન્માન એ જ આજના યુગમાં સૌથી મોટું પુણ્ય કાર્ય છે.
અલુણા વ્રત નિમિતે શાળામાં miss. gorma & mr. kesariya સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
બાળકો દ્વારા ઉભું કરાયેલ બજારનું દ્રશ્ય

બાળકો પોતાના જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે સમજે તે માટે શાળામાં તેમને પોતાના શિક્ષકોનુ પૂજન કર્યું તથા ગુરુએ આજના દિવસના મહાત્મય વિષે સમજાવ્યું.પ્રભુનાગરના રહેવાસી શ્રી રાકેશ ભાઈએ ગુરુ પૂર્ણિમા નિમિતે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો.