Wednesday, December 4, 2013

શાળા કક્ષાએ ખેલ મહાકુંભ



વાલી મીટીંગ

વાલીઓને પોતાના બાળકોની પ્રગતિ, આવનારી પરીક્ષા તથા ધો-૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયની માહિતી પૂરી પાડી બાળકોને આ પરીક્ષા અપાવવા અનુંરોધ કર્યો. 

જૂથ પ્રવૃત્તિ


ધો-૧/૨/૩ ના જૂથ પ્રવૃત્તિ કરતા બાળકો અને તેમને માર્ગદર્શન તથા મદદ કરતી ધો-૫ની બાળા

s.m.c. મીટીંગ


 ચા-નાસ્તો કરતા તથા પોતાની જરૂરી સામગ્રી મેળવતા અને જરૂરી માહિતીની વિગતો એસ.એમ.સી.ના સભ્ય સચિવ પાસે મેળવતા એસ.એમ.સી.સભ્યો 

તિથી ભોજન

શરદ પૂર્ણિમાના દિવસે હીરાકાકા તરફથી લાડુ, દાળ, ભાત,શક, પુરીનું પાકું ભોજન 

Wednesday, October 16, 2013

ગરબા સ્પર્ધા


 બાળકો સાથે રમવાની મઝા જ કઈ ઓર હોય છે. 

 ગાંધી જયંતી નિમિતે બાળકોની નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, નાટક તથા મહા સફાઈ વગેરે જેવી પ્રવૃતિઓ કરાવી.