Tuesday, January 17, 2012

આરતી શણગાર


ગાંધી જયંતિ


બાળકોમાં પણ ગાંધીજીના સત્ય, અહિંસા,સાદગી, કરુણા,સ્વછતા જેવા ગુણોનો આવિર્ભાવ થાય તે હેતુથી શાળામાં ગાંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રભાત ફેરી, જાહેર સ્થળોની સફાઈ, શેરી સફાઈ ઉપરાંત ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા, જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલ.

વિજ્ઞાનમેળો




તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેતા ધોરણ  ૩ ના બાળ વૈજ્ઞાનિકોને બિરદાવતા ડાયેટ સુરતના પ્રાચાર્ય શ્રી ,તાલુકા કેળવણી વહીવટ શ્રી તથા તાલુકા સંઘના પ્રમુખ શ્રી .

મોક્પદ્ધતી


ધોરણ  ૩માં આપણી સંસ્થાઓ એકમમાં ગ્રામપંચાયતની ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનો અનુભવ મેળવતા બાળકો. 

ચર્ચાસભા


બાળકોએ વિજ્ઞાન પ્રદર્શન જોયા બાદ તે વિશેની ચર્ચા બાળસભામાં પોતાની શૈલીમાં રજુ કરી રહ્યા છે. 

Monday, January 16, 2012

જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર મોબાઈલ વાનની મુલાકાત





જન્માષ્ટમી



બાલકૃષ્ણ એ આજના દરેક બાળકનો રોલ મોડેલ છે. કહાના એ નટખટ રૂપની દરેક ગોપી દીવાની હતી . આપણી શાળામાં ભણતા બાળકો એ કાન્હાનો અવતાર છે. તેનું ઉદાહરણ આ મારો બાલ કાનુડો પૂરું પડે છે. આ વ્રજવાસીઓ સાથે તમે પણ બોલો       " નંદ ઘેર આનદ ભયો જાય કનૈયા લાલ કી  હાથી ઘોડા પાલખી જાય કનૈયા લાલકી ."