Sunday, July 8, 2012
Thursday, July 5, 2012
ગુરુ પૂર્ણિમાની ઉજવણી
ગુરુપૂર્ણિમાની ઉજવણી આ વખતે બાળકો ઉપર છોડી હતી અને કહેતા આનંદ થાય છે કે ગુરુ કરતા શિષ્યો સવાયા હોય છે.
બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી પોતાના હાથે
બનાવેલ નમૂનાઓ જેવા કે ટોપી, શુભેચ્છા કાર્ડ , અનાજમાંથી બનાવેલ ફૂલ, ચિત્ર, ટીલડીથી બનાવેલ મોર વગેરે પોતાના ગુરુને ભેટ આપી હતી તથા s.m.c. સમિતિના અધ્યક્ષ શ્રીમતી મંજુ સિંગે બાળકોને ચોકલેટ તથા બિસ્કીટનો નાસ્તો કરાવ્યો.
.



Tuesday, July 3, 2012
Monday, July 2, 2012
Subscribe to:
Posts (Atom)