Sunday, July 8, 2012
Thursday, July 5, 2012
ગુરુ પૂર્ણિમાની ઉજવણી
ગુરુપૂર્ણિમાની ઉજવણી આ વખતે બાળકો ઉપર છોડી હતી અને કહેતા આનંદ થાય છે કે ગુરુ કરતા શિષ્યો સવાયા હોય છે.
બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી પોતાના હાથે
બનાવેલ નમૂનાઓ જેવા કે ટોપી, શુભેચ્છા કાર્ડ , અનાજમાંથી બનાવેલ ફૂલ, ચિત્ર, ટીલડીથી બનાવેલ મોર વગેરે પોતાના ગુરુને ભેટ આપી હતી તથા s.m.c. સમિતિના અધ્યક્ષ શ્રીમતી મંજુ સિંગે બાળકોને ચોકલેટ તથા બિસ્કીટનો નાસ્તો કરાવ્યો.
.

. Tuesday, July 3, 2012
Monday, July 2, 2012
Sunday, June 17, 2012
શાળા પ્રવેશોત્સવ
માડી મને મેલવા હાલ મારે નિશાળે જાવું છે........... આ ગીત પ્રવેશોત્સવને કારણે out of date થઇ ગયું છે. હવે બાળકો આમ ગાશે .........માડી મને તૈયાર કર સાહેબ મારા લેવા આવે.......ઝટ ઝટ મને તૈયાર કર ગાડી મારી રાહ જુએ ...
શાળા કમ્પાઉન્ડવોલનું ખાત મુહૂર્ત કરતા જીલ્લા પંચાયત સુરતના કારોબારી અધ્યક્ષશ્રી
શાળામાં સરગવાના છોડનું આરોપણ કરતા પ્રાન્ત અધિકારીશ્રી
શાળામાં સરગવાના છોડનું આરોપણ કરતા પ્રાન્ત અધિકારીશ્રી
Subscribe to:
Posts (Atom)