નવરાત્રી દરમ્યાન શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો.
શાળાના નાનકડા મીતના જન્મ દિને તેણે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો.
રાજનભાઈ (ગાયત્રી ટેલર્સ ) તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.
પ્રભુનગરમાં જ રહેતા ભરતભાઈના પરિવારે પોતાના દીકરાનો પ્રથમ જન્મ દિવસ અમારી શાળાના બાળકો સાથે ઉજવ્યો.
શાળાના બાળકો સી. આર. સી. કક્ષાએ પ્રથમ આવી તાલુકા કક્ષાએ ભાગ લીધો.
પવનભાઈ તરફથી પોતાના પિતાની પુણ્ય તિથીએ બાળકોને દાળભાત, શાક, લાડુનું જમણ આપવામાં આવ્યું.