Monday, January 1, 2018
Friday, December 22, 2017
Wednesday, December 20, 2017
પ્રવેશોત્સવ
અમારી શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી ડી.બી. વાંકાવાલા હતા. બાળકો દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. બિરલા સેલ્યુલોઝીક કંપની દ્વારા ધોરણ- 1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. શૈલેષભાઈ તથા ભરતભાઈ તરફથી શાળાના દરેક બાળકોને નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યું. SMC તથા વાલીઓ અનેગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
Subscribe to:
Posts (Atom)






















