ધોરણ ૩ થી ૫ ના બાળકો દ્વારા તૈયાર કરેલ તરાહની પ્રવૃત્તિ
તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામા વિભાગ - ૪માં પોતાનો ફાળો નોંધાવતા બાળકો
જ્ઞાન સપ્તાહના છઠ્ઠા દિવસે શાળામાં વેશભૂષા સ્પર્ધા, એક પાત્રીય અભિનય, દેશભક્તિ ગીતનું ગાન,ચિત્ર સ્પર્ધા, વ્યસન મુક્તિ રેલી, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો થયા.
જ્ઞાન સપ્તાહના પાંચમા દિવસે સ્વયમ શિક્ષણ ના દિવસે શિક્ષકોન અરીસા સમાન બાળ શિક્ષકોનિ બનાવવાની શૈલીથી સૌ પરિચિત થયા જો શિક્ષકોએ પોતાની શીખવવાની પદ્ધતિ, અને રીત જાણવી હોય બાળકો સાથે પોતાનું વર્તન જાણવું હોય તો એ સ્વયં શિક્ષણ દિનના દિવસે જાણી શકાય . કારણ કે બાળકો શિક્ષકો જેવું જ વર્તન કરતા હોય છે.
જ્ઞાન સપ્તાહના ચોથા દિવસે સમૂહ વાંચન, કાવ્ય ગાન, દેશભક્તિ ગીત, યોગાસન, મહાનુભાવોના ફકરાનું વાંચન, કેરમ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી,