Tuesday, June 16, 2015
Tuesday, June 9, 2015
ડો. આંબેડકર જયંતિ

આપના દેશના ઘડવૈયા તથા દેશનું નામ દુનિયામાં રોશન કરનાર ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ દિને પ્રભુનગર શાળામાં બાળકો તથા એસ.એમ.સી. સભ્યો સાથે મળી પ્રભાત ફેરી ફરી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડ કરને શ્રદ્ધાંજલિ આપી. બાળકોએ બાબા સાહેબના જીવન પ્રસંગ આધારિત ક્વીઝમાં ભાગ લીડો. તથા વકતૃત્વ સ્પર્ધા પણ યોજી. શાળાના આચાર્ય શ્રીએ બાબા સાહેબ વિષે વિસ્તૃત માહિતી આપી.Monday, June 8, 2015
વાર્ષિકોત્સવ
બાળકોએ આખા વર્ષ દરમ્યાન કરેલ પ્રવૃતિઓમાં ભાગ લઇ કરેલ મહેનતને બિરદાવવાનો તથા પ્રોત્સાહન આપવાનો દિવસ એટલે વાર્ષિકોત્સવ .વર્ષ દરમિયાન કરેલ પ્રવૃતિમાં મેળવેલ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર બાળકોને ઇનામ આપ્યા.બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો.વાલી મીટીંગમાં આવેલ વાલીઓને પોતાના બાળકોની પ્રગતિની ચર્ચા કરી.સાથે સાથે ધોરણ ૫ પૂરું કરી વિદાય લેતા બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા ભેટ આપી. આમ ખુશી અને દુઃખ એવી બેવડી લાગણી સાથે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સમાપન થયું.
Sunday, June 7, 2015
વર્લ્ડ સ્પેરો ડે
આજે વિશ્વમાં ચકલીઓ ઘટતી જાય છે. ત્યારે બાળકોને ચકલીનું મહત્વ સમજાવવા બાળકો પાસે માળો બનાવડાવ્યો તથા અક્ષય પાત્રમાંપક્ષીઓ માટે પાણી નંખાવ્યું જેથી બાળકો પર્યાવરણ તથા પક્ષીઓ પ્રત્યે પ્રેમ દાખવે.
Subscribe to:
Posts (Atom)














