Sunday, June 7, 2015

હોળી

હોળી એ બાળકોનો પ્રિય તહેવાર છે. હોળીનું નામ સંભાળતા જ બાળકોના ચહેરા ઉપર આનંદ છવાય જાય છે. અમે પણ અમારી શાળામાં આ વર્ષે ફક્ત ગુલાલથી હોળી રમી બાળકોને કેમિકલથી થતું ચહેરાને નુકસાન અને પાણીની બચતનું મહત્વ સમજાવ્યું. બાળકોને ધણી,ખજુર, ચણા, ચવાણાનો નાસ્તો કરાવ્યો.



Saturday, June 6, 2015

તિથિ ભોજન

દીપસિંગ રાજપુરોહિત તરફથી બાળકોને તિથિ ભોજન 

પ્રવાસ

મુળદ ગામની ત્રણેય શાળાઓએ ભેગા મળી  ચોટીલા, જુનાગઢ, ગીરનાર, સોમનાથ, દીવ વગેરે સ્થળોનો પ્રવાસ ગોઠવ્યો હતો. જેમાં બાળકોએ ગુજરાતના ઈતિહાસને તો જાણ્યો

 







જ જાણ્યો પરંતુ સાથે સાથે સહપાઠી સાથે મઝા પણ કરી. 

તિથિભોજન

પરમેશ્વર રેડ્ડી તરફથી પિતાની પુણ્ય તિથીએ દાળ,ભાત,શાક, લાપસી,ખમણ, પૂરી, વગેરેનું તિથિ ભોજન 
                                                         ,

બાળમેળો

એક શામ ગુરુ શિષ્ય કે નામ

તાલુકા કક્ષાએ થતો કાર્યક્રમ ગુરુ શિષ્ય કે નામમાં ભાગ લેતા શાળાના શિક્ષિક બહેન શ્રી.

કિચન ગાર્ડનીગ કરતા બાળકો

શાળામાં બનાવેલ કિચન ગરદનમાં વાવેલ બટાકાને જમીનમાંથી બહાર કાઢી મધ્યાહન ભોજનમાં આપી હરખાતા બાળકો . જાતે ઉગાડેલ બટાકાને બહાર કાઢતી વખતે બાળકોના ચહેરા ઉપર જે ખુશી છલકાતી હતી એનો આનંદ અનેરો હોય છે.