Saturday, December 20, 2014
એ હાલો................. મેળે

નાના હોય કે મોટા જો મેળામાં જવાનું હોય તો સૌને ખુબ ગમે છે. મેળામાં ફરવું, ખાવું અને મજા કરવી બાળકોને ખુબ ગમે છે. અમારી બાજુના ગામમાં જ મેળો ભરાતો હોય બાળકોને મેળામાં લઇ જવા ચકડોળમાં બેસાડવા , આઈસ્ક્રીમ ખવરાવવી બધો જ ખર્ચ દર વર્ષે અમારા આચાર્ય શ્રી ચૂકવે છે. આ ઉપરાંત ઉજાણી હોય કે મુલાકાતે લઇ જવા દરેક પ્રવૃત્તિ માટે આચાર્ય પોતાની કારમાં બાળકોને લઇ જાય છે. દરેક ધોરણમાં આવતી ક્ષેત્રિય મુલાકાત માટે બાળકોને લઇ જાય છે. 
Friday, December 19, 2014
Subscribe to:
Posts (Atom)










