Thursday, November 13, 2014
Wednesday, November 12, 2014
સ્વચ્છ ભારત અભિયાન
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી તથા ગાંધી જયંતીની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં વર્ગ સફાઈ, શાળા સફાઈ, ગ્રામ જનો , વિદ્યુત ઉપકરણોની સફાઈ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક, તથા રેલી અને પ્રતિજ્ઞા લીધી. જેમાં ગ્રામજનો તથા s.m.c સભ્યો પણ હાજર રહ્યા તથા આકામમાં પૂરો સહયોગ આપ્યો. સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ વાલીઓ, બાળકો અને શાળાના શિક્ષકોએ નિહાળ્યો. સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી. મહાત્મા ગાંધીજીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી. રંગોળી કરી. રેલીનું નેત્તૃત્વ બાળ ગાંધીજીએ કર્યું. સાંજે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 


Subscribe to:
Posts (Atom)



















