Thursday, July 10, 2014
Monday, July 7, 2014
પ્રવેશોત્સવ
શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અમે કઈક આરીતે ઉજવ્યો. આચાર્યશ્રીની કારને પ્રવેશ રથ તરીકે શણગાર્યો જેમાં ધોરણ એકના બાળકોને શાળામાં લાવ્યા.બાળકોને કુમકુમ તિલક કરીબલાકોને વેલકમ કાર્ડ આપ્યા. ત્યારબાદ મહેમાનોને આવકારી દીપપ્રાગટ્યકર્યું. બાળકોએ પ્રાર્થના અને યોગ કાર્ય. બાળકોને બિરલા સેલ્યુંલોઝીક કંપની દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી. ધોરણ એક થી પાંચમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર બાળકોને પ્રવીણભાઈ સોદાગર તરફથી ઇનામ આપવામાં આવ્યા. દાતાઓ તરફથી બાલાકોને યુનિફોર્મ આપવામાં આવ્યા. દાતાઓ તરફથી તીથીભોજન પણ આપવામાં આવ્યું. 
વાર્ષિકોત્સવ

શાળામાં વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોના વાલીઓ તથા એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો તથા શાળાની વિવિધ પ્રવૃતિઓમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા શિલ્ડ બાળકોના વાલીઓના હસ્તે આપવામાં આવ્યા. આ સાથે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓની વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. 
Subscribe to:
Posts (Atom)



.jpg)






