Friday, September 7, 2012

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ રજુ કરતા બાળ વૈજ્ઞાનિકો
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તથા ઓલપાડના ધારા સભ્ય શ્રીને કૃતિ વિષે સમજ આપતા બાળ વૈજ્ઞાનિકો. 

શિક્ષક્ દિન

આ દિવસની બાળકો ખુબ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.શિક્ષણ કાર્ય કરાવતા પ્રભુનગર પ્રાથમિક શાળાના એક દિવસના તાજગીથી ભરપુર શિક્ષકો.

બિસ્કીટ વાળા દાદા

પ્રભુનગર જેવા નાના ફળિયામાં પણ માનવતા મહેકાવનાર આ દાદા દર પૂનમે શાળાના બાળકોને પારલે જી બિસ્કીટ આપે છે. જાણે કે કુપોષણ સામે જંગ ના લડતા હોય!!!!!! 

દ્રશ્ય - શ્રાવ્ય સાધનો ધ્વારા કાવ્ય શિક્ષણ


આજનો દિપક

જે પ્રમાણે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ ઉજવાય છે તે જ રીતે શાળાના આચાર્ય શ્રીનો જન્મદિવસ ઉજવતા બાળકો 

વિવેક રથની મુલાકાત

વિવેક રથની મુલાકાત લેતા શાળાના આચાર્ય શ્રી 

Thursday, August 30, 2012

સી. આર. સી કક્ષાનો વિજ્ઞાન મેળો

સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ ૫ (અ) સામુદાયિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ ની કૃતિ એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ મૂકી હતી. આ કૃતિએ  સી. આર. સી. કક્ષાએ પ્રથમ ક્રમ  મેળવ્યો.