Friday, August 10, 2012

જન્માષ્ટમી

      
         જન્માષ્ટમીના  પાવન પર્વને હર્ષોલ્લાસથી ઉજવતા શાળાનાશિક્ષકો,  બાળકો, તથા પ્રભુનગરના રહેવાસીઓ 

રક્ષાબંધન

                                                                       













રાખડી મોંઘી છે કે સસ્તી તે મહત્વનું નથી પણ બહેનની ભાવના જોવી રહી બહેન હમેશા પોતાના ભાઈના મંગળની કામના જ કરતી હોય છે.રક્ષાબંધન કાર્યક્રમમાં ભાગ લેતા સી. આર. સી. કો. મુળદ.

Sunday, July 8, 2012

મિસ. ગોરમા



અલુણા વ્રત નિમીત્તે મિસ. ગોરમા સ્પર્ધાનું આયોજન કરેલું હતું. જેમાં મિસ.ગોરમા તરીકે સ્નેહા પરમાર ફર્સ્ટ રનર અપ  તરીકે ખુશી સીંગ, તથા ભાવિશા પ્રજાપતિ સેકંડ રનર અપ રહ્યા હતા.

Thursday, July 5, 2012

ગુરુ પૂર્ણિમાની ઉજવણી

ગુરુપૂર્ણિમાની ઉજવણી આ વખતે બાળકો ઉપર છોડી હતી અને કહેતા આનંદ થાય છે કે ગુરુ કરતા શિષ્યો સવાયા હોય છે.                                    
બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી પોતાના હાથે 
બનાવેલ નમૂનાઓ જેવા કે ટોપી, શુભેચ્છા કાર્ડ , અનાજમાંથી બનાવેલ ફૂલ, ચિત્ર, ટીલડીથી બનાવેલ મોર વગેરે પોતાના ગુરુને ભેટ આપી હતી તથા s.m.c. સમિતિના અધ્યક્ષ શ્રીમતી મંજુ સિંગે બાળકોને ચોકલેટ તથા બિસ્કીટનો નાસ્તો કરાવ્યો.
.                                  











                                            

 

Monday, July 2, 2012


           રંગ પુરણી કરતા ધોરણ - ૧ ના બાળકો 
              

આવ રે વરસાદ ............!!!!!!!!!!!!!!!


                 વરસાદની મોજ માણતાબાળકો